સબકા સપના મની મની :આ મ્યુચ્યુઅલ ફંડ્સે આપ્યુ FD કરતા 4 ગણું વળતર, જાણો કયા છે આ મ્યુચ્યુઅલ ફંડ્સ

|

Mar 18, 2024 | 9:03 AM

લોકો બેંકની યોજનાઓમાં મળતા રિટર્ન કરતા સારુ વળતર મેળવવા ઇચ્છતા હોય છે. આજના સમયમાં લોકો શેરબજારમાંથી સારી કમાણી કરી રહ્યા છે, પરંતુ તેમાં ઘણું જોખમ છે. જો કે તમે ઓછા જોખમ સાથે શેરબજારમાંથી જ સારુ એવુ વળતર પ્રાપ્ત કરી શકો છો.

1 / 6

2 / 6
જો તમે ઓછા જોખમ સાથે FD અને બોન્ડ કરતા વધુ વળતર ઇચ્છતા હોવ તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તમને FD પર સરેરાશ 7-8% વળતર મળે છે, જ્યારે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ તમને 30% થી વધુ કમાણી કરી આપી શકે છે.

3 / 6
નિપ્પોન ઈન્ડિયા લાર્જ કેપ ફંડ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 37.5 ટકા વળતર આપવામાં સફળ રહ્યું છે. તો  ICICI પ્રુડેન્શિયલ બ્લુચીપ ફંડે પણ છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 35% વળતર આપ્યું છે.

4 / 6
HDFC ટોપ-100 ફંડે તેના રોકાણકારોને લગભગ 35 ટકા વળતર આપ્યું છે. JM લાર્જ કેપ ફંડનું માર્કેટ કેપ માત્ર 73 કરોડ રુપિયા છે, પરંતુ તેણે રોકાણકારોને 38 ટકા વળતર આપ્યું છે.

5 / 6
ટાટા લાર્જ કેપ ફંડે રોકાણકારોને અદભૂત 31% જેટલુ વળતર આપ્યું છે. આજના સમયમાં લોકો ઊંચા વળતર માટે કોઈપણ ઓછા NAV ફંડમાં નાણાંનું રોકાણ કરે છે.

6 / 6
નોંધ- મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શેરબજારને આધીન હોય છે. જેથી તેમાં રોકાણ કરતા પહેલા માર્કેટ નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.

Next Photo Gallery