સબકા સપના મની મની :આ મ્યુચ્યુઅલ ફંડસે આપ્યુ 100 ટકાથી વધુ રિટર્ન, રોકાણકારો બન્યા કરોડપતિ

|

Mar 19, 2024 | 9:14 AM

દરેક લોકોનું સપનું હોય છે કે તેઓ પણ કરોડપતિ, જો કે ઓછી આવકના પગલે તે લોકો આ સપનું સાચુ પણ થઇ શકે તેવુ વિચારતા નથી. જો કે તમે યોગ્ય વિકલ્પમાં રોકાણ કરીને કરોડપતિ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. કેટલાક મ્યુચ્યુઅલ ફંડસે 100 ટકા રિટર્ન આપીને ઘણા રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે.

1 / 6

2 / 6
ઘણા મ્યુચ્યુઅલ ફંડોએ લાંબા ગાળે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. આ ફંડ્સમાં રોકાણ કરનારાઓ માલામાલ બની ગયા છે. આજે અમે તમને એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોને 100 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરનારાઓના ફંડમાં ઝડપથી વધારો થયો છે.

3 / 6
HDFC ELSS ટેક્સ સેવર સ્કીમ રોકાણકારોને સમૃદ્ધ બનાવે છે. તેણે રોકાણકારોને 23.71 ટકા CAGRનું વળતર આપ્યું છે. જેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારાઓને 28 વર્ષમાં 3.79 કરોડ રૂપિયાનું વળતર મળ્યું છે.

4 / 6
નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડે રોકાણકારોને 22.64 ટકા CAGRનું વળતર આપ્યું છે. ફ્રેન્કલિન ઇન્ડિયા પ્રાઈમા ફંડે 19.51 ટકાનું CAGR વળતર આપ્યું છે, ફ્રેન્કલિન ઇન્ડિયા બ્લુચીપ ફંડે 19.35 ટકા અને HDFC ફ્લેક્સી કેપ ફંડે 19.01 ટકાનું CAGR વળતર આપ્યું છે.

5 / 6
નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ મુખ્યત્વે સ્મોલ-કેપ કંપનીઓમાં રોકાણ કરે છે. 10 વર્ષમાં તેનું વળતર 1205.29 ટકા રહ્યું છે. SBI સ્મોલ કેપ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સંચાલિત થાય છે. મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ ઊંચી વૃદ્ધિની સંભાવના ધરાવતી નાની-કેપ કંપનીઓમાં રોકાણ કરે છે. બજારની વધઘટ છતાં SBI સ્મોલ કેપ ફંડે 10 વર્ષમાં 1108.12 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે.

6 / 6
ક્વોન્ટ ELSS ટેક્સ સેવર ફંડે છેલ્લા દસ વર્ષમાં રોકાણકારોને 1020.85 ટકા વળતર આપ્યું છે. જો કે રિસર્ચ વિના કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરો. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર ચોક્કસપણે વાત કરો. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery