બાબા રામદેવે જે કંપની ખરીદવા માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો તે કંપનીના શેરમાં ઘટાડો શરૂ

|

Apr 29, 2024 | 7:32 PM

બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે થોડા સમય પહેલા રોલ્ટા ઈન્ડિયા નામની કંપની ખરીદવા માટે રસ દાખવ્યો હતો. આ માટે તેમણે કોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો હતો. આ કંપનીએ ત્રણ મહિનામાં 200 ટકાથી વધુ વળતર આપ્યા બાદ હવે તેના શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

1 / 5
બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે થોડા સમય પહેલા રોલ્ટા ઈન્ડિયા નામની કંપની ખરીદવા માટે રસ દાખવ્યો હતો. આ માટે તેમણે કોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો હતો.

2 / 5
રોલ્ટા ઈન્ડિયા એક સમયે શાનદાર રિટર્ન આપી રહી હતી. ત્યારે હવે તેના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

3 / 5
રોલ્ટા ઈન્ડિયાએ ત્રણ મહિનામાં 200 ટકાથી વધુ વળતર આપ્યા બાદ હવે તેના શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

4 / 5
1 જાન્યુઆરી 2024ના રોજ શેરની કિંમત 2.65 રૂપિયા હતી, જે 1 એપ્રિલ 2024ના રોજ 4.65 રૂપિયા પહોંચી ગઈ હતી. એટલે કે 200 ટકાનો વધારો થયો હતો.

5 / 5
રોલ્ટા ઈન્ડિયાનો શેર આજે એટલે કે 29 એપ્રિલ 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 3.09 ટકાના ઘટાડા સાથે 6.90 રૂપિયા પર બંધ થયો હતો. રોલ્ટા ઈન્ડિયાનું માર્કેટ કેપ 107 કરોડનું છે.  નોંધ : અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની ખબરોથી વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 7:27 pm, Mon, 29 April 24

Next Photo Gallery