
ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં હંમેશા પ્રકાશ રાખવો. ઘરના આ ખૂણામાં તમે દરરોજ દીવો પ્રગટાવી શકો છો.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ દીવો પ્રગટાવવાથી વાસ્તુ દોષની નકારાત્મક અસર ઓછી થાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિન્હ બનાવો. તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકાવશે.

એવું માનવામાં આવે છે કે ઘરમાં મીઠું અથવા ફટકડીનું પોતું વાસ્તુ દોષોથી થતી નકારાત્મકતા દૂર થાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપની જાણકારી માટે છે.)