
હેટમાયરે ક્યારે કાયદો તોડ્યો તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ આઈપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર તેણે ચેન્નાઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી ક્વોલિફાયર 2 મેચ દરમિયાન આવું કર્યું હતું. IPL આચાર સંહિતાની કલમ 2.2 મુજબ તેને લેવલ 1 માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.

આઈપીએલની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે શિમરોન હેટમાયરે મેચ પછી મેચ રેફરીની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, ત્યારબાદ તેને સજા ફટકારવામાં આવી હતી. સજા તરીકે લેફ્ટી હેન્ડ બેટ્સમેનની મેચ ફીમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આઈપીએલની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે શિમરોન હેટમાયરે મેચ પછી મેચ રેફરીની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, ત્યારબાદ તેને સજા ફટકારવામાં આવી હતી. સજા તરીકે ડાબા હાથના બેટ્સમેનની મેચ ફીમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Published On - 9:17 am, Sat, 25 May 24