ભાઈ ભારતીય ટી20 ક્રિકેટનો કેપ્ટન, તો બહેન Lock Uppમાં બંધ, જુઓ પરિવાર

ભાઈ શ્રેયસ અય્યરની જેમ બહેન શ્રેષ્ઠા પણ ખુબ ફેમસ છે. સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરી ચર્ચામાં રહે છે. હાલમાં શ્રેષ્ઠા અય્યર Lock Upp2માં બંધ છે. તો શ્રેષ્ઠા અય્યરના પરિવાર વિશે જાણો.

| Updated on: Jul 01, 2026 | 7:05 AM
1 / 10
 ક્રિકેટર શ્રેયસ અય્યરને કોણ ઓળખતું નથી. ક્રિકેટ જગતમાં ખુબ મોટું નામ છે. આઈપીએલમાં ભાઈને સપોર્ટ કરવા માટે બહેન શ્રેષ્ઠા મેદાનમાં પહોંચી જાય છે. શ્રેષ્ઠા અય્યર આઈટમ ગર્લ બની ચૂકી છે.

2 / 10
શ્રેયસ અય્યરની બહેનનું નામ શ્રેષ્ઠા અય્યર છે. તે પોતાના ભાઈની ખુબ નજીક છે. શ્રેષ્ઠા એક પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક વીડિયો છે.

3 / 10
 શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠાનો પરિવાર અને કરિયર વિશે રસપ્રદ વાતો જાણો

4 / 10
 શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યર એક પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે.

5 / 10
 તે સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સથી ફેમસ છે. ફિલ્મ સરકારી બચ્ચાના આઈટમ સોન્ગમાં તે જોવા મળી હતી.

6 / 10
 શ્રેષ્ઠા અય્યરના પરિવારની જો આપણે વાત કરીએ તો પિતા કેરલમથી આવે છે. માતા મૈંગ્લોરની છે અને શ્રેષ્ઠા મુંબઈમાં રહે છે.શ્રેષ્ઠા અય્યર પોતાની સુંદરતાથી, શ્રેષ્ઠા બોલિવૂડ અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે.

7 / 10
ભાઈ-બહેન વચ્ચે ખુબ સુંદર બોન્ડ છે. બેન્ને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. શ્રેષ્ઠા અય્યર પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે.

8 / 10
શ્રેયસ ઐયર ભારતીય ટી20 ટીમના કેપ્ટન તરીકે પોતાની કારકિર્દીનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. તેના તાજેતરના પ્રદર્શન અને સફળ નેતૃત્વએ તેને ભારતીય ક્રિકેટના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંના એક તરીકે સ્થાપિત કર્યો છે.

9 / 10
 આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ પ્લેઓફમાંથી બહાર થયા બાદ શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરને તેમના એક જૂના વીડિયો માટે ટ્રોલ કરવામાં આવી હતી.

10 / 10
 શ્રેયસ અય્યર હાલમાં લોક અપ સીઝન 2માં એન્ટ્રી કરી છે. જોવાનું રહેશે કે, લોકઅપમાં શ્રેષ્ઠા કેવું પ્રદર્શન કરે છે.

Published On - 7:03 am, Wed, 1 July 26

Follow Us