હેરિટેજ માળખાની જાળવણી સાથે બિકાનેર રેલવે સ્ટેશનના વિકાસ કામનું વધ્યુ કામ, વડાપ્રધાન 8મી જુલાઈના રોજ કરશે શિલાન્યાસ

|

Jul 06, 2023 | 5:34 PM

દેશમાં તમામ સ્થળોના વિકાસ વાયુ વેગે કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ સાથે હેરિટેજ માળખું જળવાય રહે તેની પણ ખાસ તકેદાઋ રાખવામા આવી રહી છે. બીકાનેર રેલવે સ્ટેશનનું પણ આ જ પ્રકારે રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે. પરંતુ હેરિટેજ મૂલ્યને જાળવી રાખવામા આવશે.

1 / 5
વડાપ્રધાન 8મી જુલાઈના રોજ બિકાનેર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.

2 / 5
આશરે રૂ 450 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે બિકાનેર રેલવે સ્ટેશન.

3 / 5
રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યમાં તમામ પ્લેટફોર્મના નવીનીકરણનો સમાવેશ થશે.

4 / 5
હાલના હેરિટેજ માળખાના સ્ટેટસની જાળવણી કરવાની સાથે રેલવે સ્ટેટસનો વિકાસ કરાશે.

5 / 5
બિકાનેર રેલ્વે સ્ટેશનનું નિર્માણ 1891માં કરવામાં આવ્યું હતું. જેને હવે ફરી રી-ડેવલોપ કરાશે.

Next Photo Gallery