વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને આપ્યુ નવુ નામ, જાણો શું કહીને બોલાવ્યા

|

Nov 25, 2023 | 2:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ભારત-ઓસ્ટ્રેલિંયા વચ્ચેની ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેકટ ટીમને મળ્યા હતા. ભારતીય ટીમ હાર પછી હતાશ ન થાય અને હિંમત વધારે તે માટે વડાપ્રધાન તેમને મળ્યા હતા. વડાપ્રધાને ભારતીય ટીમનું મનોબળ વધાર્યુ હતુ. ખાસ કરીને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને મળીને નવા નામે બોલાવ્યા હતા.

1 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમનું મનોબળ વધાર્યુ હતુ.

2 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના ડ્રેસિંગ રૂમમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને મળ્યા હતા. વડાપ્રધાને રવિન્દ્ર જાડેજા સાથે હાથ મિલાવ્યો હતો.

3 / 5
વડાપ્રધાન મોદીએ રવિન્દ્ર જાડેજાને નવુ નામ આપ્યુ હતુ. તેમણે રવિન્દ્ર જાડેજાને 'બાપુ' કહીને બોલાવ્યા હતા.મહત્વનું છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાંથી આવતા લોકોને બાપુ કહીને બોલાવવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. જેથી PM મોદીએ તેમને બાપુ કહીને સંબોધ્યા હતા.

4 / 5
આ સાથે વડાપ્રધાને મનોબળ વધારવા માટે રવિન્દ્ર જાડેજાને એવુ પણ કહ્યુ હતુ કે ઢીલો ન પડતો.

5 / 5
 ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ભારત-ઓસ્ટ્રેલિંયા વચ્ચેની ફાઇનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા હતા. ત્યારે મેચ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ડ્રેસિંગ રુમમાં રવિન્દ્ર જાડેજા સહિત ભારતીય ટીમને મળ્યા હતા.

Published On - 11:37 am, Tue, 21 November 23

Next Photo Gallery