
પોસ્ટ ઓફિસમાં કરેલું રોકાણ તમને શરૂ વળતર આપે છે. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષથી 5 વર્ષ સુધી FD કરી શકાય છે.

પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને FD ખાતા પર 6.9 ટકાથી 7.7 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

પોસ્ટ ઓફિસમાં 3 વર્ષની એટલે કે 36 મહિનાની FD પર 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

પોસ્ટ ઓફિસ તેના બધા ગ્રાહકોને FD પર સમાન વ્યાજ આપે છે.

જો તમે પોસ્ટ ઓફિસમાં 36 મહિનાની FD માં 2 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદતે કુલ 2,45,562 રૂપિયા મળશે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)