
રાહુલે આ લોકો સાથેની તેમની વાતચીતની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, 'હું એવા હાથો પાસેથી શીખી રહ્યો છું જે ભારતના પૈડાંને ગતિમાન રાખે છે.'

વધુમાં PM મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, જેમને દેશ પર વિશ્વાસ નથી તેઓ દેશનું શું ભલુ કરવાના છે. અમને લોકોની શક્તિ, દેશ પર ભરોષો છે. અમે અમારી પ્રથમ ટર્મમાં યુપીએના ખાડા પૂર્યા અને બીજી ટર્મમાં વિકસીત ભારતનો પાયો નાખ્યો.
Published On - 6:48 pm, Mon, 5 February 24