ખેડા લોકસભા બેઠક માટે ભાજપે ફરી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ઉતાર્યા મેદાને, જાણો તેમના વિશે

ખેડા જિલ્લાના નવાગામના મુળ વતની દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણને ભાજપે ફરી મેદાને ઉતાર્યા છે. મહત્વનું છે કે બે ટર્મથી ખેડા લોકસભાના સાસંદ તરીકે ચૂંટાતા આવે છે. અત્યારે આ તેમની બીજી ટર્મ ચાલુ છે. અત્યારે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી છે.

| Updated on: Mar 14, 2024 | 10:25 PM
4 / 5
વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી.

5 / 5
વર્ષ 2016ના અંતમાં બ્રિટીશ હાઈ કમિશનર દ્વારા કિંગ્સ કોલેજ, લંડન ખાતે ટુંકા અભ્યાસ માટે પસંદગી થઈ. વર્ષ 2019માં પુનઃ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચુંટાયા. આ ઉપરાંત વર્ષ 2015થી વોટર રીસોર્સ કમિટી, આઈ.ટી. કમિટીના સભ્યપદે રહ્યા અને હાલમાં સ્ટેન્ડીંગ કમિટી ઓન ડીફેન્સ, કન્સ્લટેટીવ કમિટી–મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે કાર્યરત છે અનેક જીલ્લા અને અન્ય રાજયોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી.

Published On - 10:23 pm, Thu, 14 March 24