Gujarati NewsPhoto galleryPlant In Pot know the medicinal properties of Tamal Patra Bay leaf and its Grow planting tips Agriculture News
Plant In Pot : અઢળક ઔષધિય ગુણ ધરાવતા તમાલપત્રના છોડને ઘરે ઉગાડો, આ રહી ટીપ્સ, જુઓ તસવીરો
ભારતીય ભોજન તૈયાર કરવા માટે અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરેક મસાલાના આગવા ફાયદા હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે તમાલપત્રનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.
તમાલપત્રના છોડ પર જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.
5 / 5
તમાલપત્રનો છોડ આશરે 8 થી 10 મહિના પછી ખાવા લાયક બની જશે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )