Plant In Pot : હજારો રોગોનો રામબાણ ઈલાજ એવા લવિંગના છોડને ઘરે ઉગાડો, જુઓ ફોટા

|

Jul 16, 2024 | 1:22 PM

ભારતીય ભોજન તૈયાર કરવા માટે અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરેક મસાલાના આગવા ફાયદા હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે લવિંગનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

1 / 5
લવિંગ ઔષધીય ગુણો ધરાવતો મોંઘા મસાલામાંથી એક છે. તમે લવિંગને ચોમાસામાં ઘરે સરળતાથી ઉગાડી શકો છો. એકવાર છોડ રોપ્યા પછી તે ઘણા વર્ષો સુધી ફળ આપે છે. તો ચાલો જાણીએ કે આપણે લવિંગના છોડને ઘરે કેવી રીતે લગાવી શકીએ.

2 / 5
લવિંગનો છોડ ઉગાડવા માટે લવિંગને એક દિવસ પહેલા પાણીમાં પલાળી રાખો. હવે એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં થોડી રેતી નાખી મિક્સ કરો.

3 / 5
હવે આ તૈયાર કરેલી માટીમાં છાણિયુ ખાતર ભેળવી કૂંડામાં નાખો. માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ પલાળેલા લવિંગની છાલ કાઢી રોપો. લવિંગના છોડ ગરમ પ્રદેશોમાં સારી રીતે ઉગે છે.આ માટે 30 થી 35 ડિગ્રી તાપમાન જરૂરી છે.

4 / 5
લવિંગના છોડને સૂર્ય પ્રકાશમાં રાખો. આ સાથે જ ધ્યાન રાખો કે તેમાં નિયમીત પાણી પીવડાવો.  ત્યારબાદ થોડા જ સમયમાં લવિંગનો ઉપયોગ કરી શકો છે.

5 / 5
મોટાભાગના લવિંગનું ઉત્પાદન ઇન્ડોનેશિયા, મેડાગાસ્કર, તાંઝાનિયા, શ્રીલંકા અને કોમોરોસમાં થાય છે. લવિંગ ભારતના મહારાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે.

Next Photo Gallery