Plant In Pot : અઢળક ગુણો ધરાવતા કારેલાને ઘરે કુંડામાં જ ઉગાડો, જુઓ તસવીરો

|

Jun 21, 2024 | 12:23 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. આજે કૂંડામાં કારેલા કેવી રીતે ઉગાડવુ તે જણાવીશું.

1 / 5
કારેલાને ઘરે ઉગાડવા માટે સૌ પ્રથમ એક કૂંડુ લો. કૂંડામાં માટી  ભરી લો અને ધ્યાન રાખો કે તેમાં ભેજનું પ્રમાણ વધુ ન હોય.

2 / 5
ત્યાર બાદ માટીમાં ગાયના છાણીયું ખાતર ભેળવી કૂંડામાં 3 થી 4 ઈંચની ઉંડાઈએ બીજ રોપો અથવા તો છોડ પણ રોપી શકો છો.

3 / 5
કૂંડામાં બીજ રોપ્યા પછી તેને સમય સમય પર પાણી પીવડાવુ જોઈએ. કારણ કે જો માટી સુકાઈ જશે તો બીજ અંકુરિત થશે નહીં.

4 / 5
કારેલાના છોડને 6 થી 8 કલાક સૂર્યપ્રકાશ મળવો ખૂબ જ જરૂરી છે. તેથી કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ હોય.

5 / 5
કુંડામાં કારેલાના બીજ વાવવાના લગભગ 55 થી 60 દિવસ પછી છોડ કારેલા આપવાનું શરૂ કરશે.

Next Photo Gallery