Plant In Pot : વજન ઘટાડવા, exotic વાનગીઓ બનાવવામાં ઉપયોગી બ્રોકલીને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

|

Jul 19, 2024 | 5:10 PM

Broccoli : વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ઘરે કૂંડામાં જ શાકભાજી, ફૂલ ઉગાડવાનો શોખ ધરાવે છે. પરંતુ કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા exotic છોડ પસંદ કરવા જોઈએ. જેનાથી તમે ઘરે બેઠા જ મોંઘી કિંમતના શાકભાજી અને ફળ મેળવી શકો છો. તો આજે આપણે બ્રોકોલીને કેવી રીતે કૂંડામાં ઉગાડી શકાય તે જોઈશું.

1 / 5
કિચન ગાર્ડનમાં બ્રોકલી ઉગાડવા માટે સૌથી સારો સમય ચોમાસુ અને શિયાળો માનવામાં આવે છે. બ્રોકલી એક વિદેશી શાકભાજી છે. તે દેખાવમાં ફ્લાવર જેવી જ જોવા મળે છે.

2 / 5
બ્રોકલીના ફૂલ કદમાં થોડા મોટા હોય છે. બ્રોકલીના ફૂલો નાના કૂંડામાં યોગ્ય રીતે ઉગી શકતા નથી. બ્રોકલીનો છોડ ઉગાડવા માટે થોડો મોટું કૂંડુ લો.

3 / 5
કૂંડામાં સારી ગુણવત્તાની માટી નાખો. માટીમાં  છાણિયુ ખાતર ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બ્રોકલીના બીજને રોપો.

4 / 5
બ્રોકલીના છોડને તડકો મળે તેવા સ્થળે રાખો. છોડને વધારે પાણી આપવાનું ટોળા. પરંતુ ધ્યાન રાખો કે  માટીમાં ભેજનું પ્રમાણ છોડના અનુકૂળ રહે,

5 / 5
છોડને જંતુઓથી બચાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરો. તેમજ આ બ્રોકલીના ફૂલ 10 થી 12 દિવસમાં સંપૂર્ણપણે તૈયાર થઈ શકે છે. (  આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Next Photo Gallery