
તમે Aguada & Lighthouseની મુલાકાત સવારે 9:30 AM - 5:30 PMની વચ્ચે લઈ શકો છો. આ ઉપરાંત સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમે Candolim Beach પર આરામ કરી શકો છો. તેમજ Calangute Beach બીચની મુલાકાત લઈ શકો છો. તેમજ Baga Beach, Candolim Beachની મુલાકાત બાદ પરત ફરી શકો છો.

અમદાવાદથી ગોવા પહોંચ્યા બાદ તમે Fort Aguada, Candolim Beach, Calangute Beachની મુલાકાત લઈ શકો છો. તો Basilica of Bom Jesus,Se Cathedral, Panjim Market સહિત દૂધસાગર વોટરફોલની મુલાકાત જીપ મારફતે લઈ શકો છો. તમે Old Goaની Church of St. Cajetan, Archaeological Museum, Anjuna Beachની પણ મુલાકાત લઈ શકો છો. Butterfly Beach અને Palolem Beach પર સમય પસાર કરી શકો છો. આ બંન્ને બીચ સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી સહેલાણીઓ માટે ખુલ્લો રાખવલામાં આવે છે.