ખુશખબર : PF ખાતાધારકો માટે મોટી રાહતના સંકેત, જાણો એક્સપર્ટે શું કહ્યું ?

નાણાકીય વર્ષ 2025-26 માટે PF વ્યાજ દરમાં 8.25% થી 8.75% સુધીનો વધારો સંભવ છે. આ નિર્ણયથી દેશના 8 કરોડથી વધુ કર્મચારીઓને સીધો લાભ મળશે.

| Updated on: Dec 15, 2025 | 10:00 PM
4 / 5
આ પ્રસ્તાવ પર EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની આગામી બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠક બાદ વ્યાજ દરને અંતિમ મંજૂરી આપવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી મહિનામાં આ અંગે સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે, ત્યારબાદ વ્યાજની રકમ PF ખાતાઓમાં જમા કરવામાં આવશે.

5 / 5
વ્યાજ દરમાં શક્ય વધારા અને તેના લાભ અંગે TV9 દ્વારા એક નાણાકીય નિષ્ણાત સાથે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ વાતચીતમાં નિષ્ણાતે સમજાવ્યું છે કે PF પર વધતા વ્યાજથી કર્મચારીઓને કેવી રીતે અને કેટલો ફાયદો થશે. PF સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ પાસાઓની વિગતવાર માહિતી માટે તમે આ વિશેષ વિડિઓ જોઈ શકો છો.