સાવધાન! પેટ્રોલ પંપ પર તમારી નજર ચૂકવી આ રીતે થાય છે લૂંટ, બચવા માટે જાણી લો આ 5 સિક્રેટ ટ્રિક્સ

શું તમને પણ લાગે છે કે પૈસા પૂરા આપવા છતાં ગાડીની ટાંકી જલ્દી ખાલી થઈ જાય છે? | પેટ્રોલ પંપ પર સ્માર્ટ દેખાતા અટેન્ડન્ટ્સ તમારી કઈ ભૂલનો ફાયદો ઉઠાવે છે તે જાણી લો. રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ભરાવવાનું આજથી જ બંધ કરો અને આ 5 સિમ્પલ ટ્રિક્સ અપનાવો જેથી કોઈ તમને ચૂનો ન લગાવી શકે!

| Updated on: Jun 17, 2026 | 6:52 PM
1 / 8
જ્યારે પણ તમે વાહનમાં ઇંધણ ભરાવો, ત્યારે તમારું પૂરું ધ્યાન માત્ર મીટર અને પેટ્રોલ નાખનાર અટેન્ડન્ટ પર જ હોવું જોઈએ. ફોન પર વાત કરવી કે આજુબાજુ જોવું તમને મોટું નુકસાન કરાવી શકે છે. જો મીટર સામાન્ય કરતાં વધુ ઝડપથી ભાગી રહ્યું હોય, તો સમજી લેવું કે કંઈક ગરબડ છે.

2 / 8
યુબીએસે બ્રેન્ટ ક્રૂડ માટેનો ભાવ અંદાજ ઘટાડ્યો છે. બેંકે ત્રીજા અને ચોથા ક્વાર્ટર માટે ક્રૂડના ભાવના અનુમાનમાં ઘટાડો કરતાં વૈશ્વિક બજારમાં ભાવ પર દબાણ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે

3 / 8
પેટ્રોલ પંપની નોઝલ તમારા વાહનની ટાંકીમાં જાય તે પહેલાં ડિજિટલ સ્ક્રીન પર 0.00 ચેક કરવું અનિવાર્ય છે. ઘણી વખત અટેન્ડન્ટ જૂની રીડિંગ પરથી જ પેટ્રોલ નાખવાનું શરૂ કરી દે છે, જેનાથી તમને મોટો આર્થિક ફટકો પડે છે.

4 / 8
પેટ્રોલ આપતી નોઝલ પર એક ખાસ મેન્યુઅલ કંટ્રોલ બટન હોય છે. મશીન ઓટો-કટ હોવા છતાં, કેટલાક અટેન્ડન્ટ્સ વચ્ચે-વચ્ચે આ બટન દબાવીને તેલનો પ્રવાહ રોકે છે. આ નાની ચાલાકીથી લીટર દીઠ થોડું-થોડું પેટ્રોલ બચી જાય છે જે છેલ્લે મોટું કૌભાંડ બને છે.

5 / 8
જો તમારી ગાડી અચાનક ઓછી એવરેજ આપવા લાગે, તો સમજી લેવું કે પેટ્રોલમાં ભેળસેળ હોવાની પૂરેપૂરી સંભાવના છે. ખરાબ ક્વોલિટીનું કે કેમિકલ મિશ્રિત ઇંધણ માત્ર તમારા પૈસા જ નથી ડૂબાડતું, પણ ગાડીના મોંઘા એન્જિનને પણ કાયમ માટે બગાડી નાખે છે.

6 / 8
પેટ્રોલ પંપની મશીનરી અને નોઝલ પર સરકારી વિભાગ (તોલમાપ વિભાગ)ની સીલ હોવી જરૂરી છે. જો આ સીલ તૂટેલી અથવા શંકાસ્પદ લાગે, તો સમજી લો કે મશીન સાથે છેડછાડ કરીને તેની સેટિંગ બદલવામાં આવી છે.

7 / 8
સાવધાન! પેટ્રોલ પંપ પર તમારી નજર ચૂકવી આ રીતે થાય છે લૂંટ, બચવા માટે જાણી લો આ 5 સિક્રેટ ટ્રિક્સ

8 / 8
અમેરિકાની એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના અહેવાલ મુજબ યુએસ ક્રૂડ ઓઇલનો જથ્થો 2018 પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. વધતી રિફાઇનરી માંગને કારણે જથ્થામાં ઘટાડો નોંધાયો છે, જોકે બજારમાં પુરવઠો હજુ પૂરતો ઉપલબ્ધ છે.

Follow Us
Loading...
Unable to load recommendations.