Penny Stock : તમારી કિસ્મત બદલી નાખશે આ સ્ટોક, આજે 10 રૂપિયાથી ઓછી છે તેની કિંમત

વોડાફોન-આઈડિયા દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. બીએસઈના ડેટા અનુસાર, VI ના શેરની કિંમત રૂ. 7.32 છે. જો આપણે VI શેરના 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તર પર નજર કરીએ, તો તે ₹19.15 છે અને તેનો 52-સપ્તાહનો નીચો ભાવ ₹6.60 છે.

| Updated on: Apr 20, 2025 | 10:50 PM
4 / 5
ઈસ્ટ વેસ્ટ ફ્રેઈટ કેરિયર્સ લિમિટેડ એક લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઈડર કંપની છે. ગયા અઠવાડિયાના છેલ્લા સત્રમાં, આ શેરમાં 4.07% નો વધારો જોવા મળ્યો. હાલમાં, ઈસ્ટ વેસ્ટ ફ્રેઈટ કેરિયર્સ લિમિટેડનો શેર રૂ. ૬.૩૯ પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેનો ૫૨ સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂ. 9.50 છે. તેનો ૫૨ સપ્તાહનો નીચો ભાવ રૂપિયા 4.82 છે. જો આપણે ઈસ્ટ વેસ્ટ ફ્રેઈટ કેરિયર્સ લિમિટેડના શેર પરના વળતર વિશે વાત કરીએ, તો આ શેરે 2 વર્ષમાં 28.57% સુધીનું વળતર આપ્યું છે.

5 / 5
Davangere Sugar Company Ltd એક FMCG કંપની છે. ગયા અઠવાડિયાના છેલ્લા સત્રમાં, આ કંપનીના શેરમાં 9.34% નો વધારો જોવા મળ્યો. હાલમાં, દાવણગેરે શુગર કંપનીના એક શેરની કિંમત રૂપિયા 4.06 છે. દાવણગેરે શુગર કંપનીના શેરનો ૫૨ સપ્તાહનો ઉચ્ચતમ ભાવ 10.88 રૂપિયા છે અને ૫૨ સપ્તાહનો નીચો ભાવ 3.45 રૂપિયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના શેરે 180% સુધીનું વળતર આપ્યું છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.)