World Tourism Day 2024 : વર્લ્ડ ટુરિઝમ ડે પર ફોટો સ્પર્ધામાં ભાગ લઈ જીતો ઈનામ

|

Sep 20, 2024 | 3:35 PM

વર્લ્ડ ટુરિઝમ ડે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસન વધારવામાં મદદ કરે છે. જેનાથી પ્રવાસીઓને પોતાના દેશ સિવાય અન્ય વિદેશી સ્થળો વિશે પણ જાણ થાય. તે બીજા દેશની વિદેશી સંસ્કૃતિને નજીકથી જોઈ શકો, તમે ગુજરાત ટુરિઝમ દ્વારા જાહેર કરાયેલ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો.

1 / 5
જે લોકો ફરવાના શોખીન છે તે હંમેશા ફરવા માટે નવા નવા સ્થળોની શોધમાં હોય છે. પ્રવાસીઓને આકર્ષિત કરવા તેમજ જાગરુક્તા વધારવા માટે દર વર્ષે વિશ્વ પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

2 / 5
કોઈ પણ દેશની અર્થવ્યવસ્થામાં પર્યટકનું મોટું યોગદાન રહેલું હોય છે. પર્યટન સ્થળો પર દેશ-વિદેશથી આવનાર પ્રવાસીઓ પરિવહનના માધ્યમોથી લઈને હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને પ્રવાસન સ્થળોની ટિકિટ સુધીની દરેક વસ્તુ પર ખર્ચ કરો.

3 / 5
વર્લ્ડ ટુરિઝમ ડેને લઈ અનેક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ગુજરાત ટુરિઝમ દ્વારા પણ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.કારણ કે હવે ગુજરાતની સુંદરતા વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો સમય આવી ગયો છે,

4 / 5
 ગુજરાત ટુરિઝમ દ્વારા#LensationalGujarat ફોટો સ્પર્ધામાં તમે પણ ભાગ લઈ શકો છો. તમારા શ્રેષ્ઠ શોટ્સ શેર કરીને વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરી શકો છો.  હેરિટેજ હોય, વાઇલ્ડલાઇફ હોય, મેળાઓના 3 ફોટો સબમિટ કરી શકો છો. જેના માટે તમારે gujarattourismcontest@gmail.com પર વિષય તરીકે #LensationalGujarat + કેટેગરી + નામ ઈમેલ દ્વારા તમારા ફોટા સબમિટ કરવાનું રહેશે.

5 / 5
વર્લ્ડ ટુરિઝમ ડેના દિવસે સપ્ટેમ્બર 27, 2024 ના રોજ વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે અને દરેક કેટેગરીમાં ટોચની 3 સ્પર્ધકને ખાસ ઈનામો આપવામાં આવશે. વધુ માહિતી માટે તમે વર્લ્ડટુરિઝમનો સંપર્ક કરી શકો છો. (photo : GujaratTourism)

Next Photo Gallery