Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ચમકી લેડી ગાગા, પણ દર્શકો કેમ છેતરાયા?

|

Jul 27, 2024 | 9:12 AM

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે. 26 જુલાઈના રોજ ફ્રાંસની રાજધાનીમાં એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઘણા કલાકારોએ સીન નદીના કિનારે પર્ફોર્મન્સ આપ્યું હતું. અમેરિકન સિંગર લેડી ગાગાએ પણ સીન નદીના કિનારે પોતાનો વોઈસ અને ડાન્સનો જલવો બતાવ્યો હતો.

1 / 5
પેરિસ ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે. 26 જુલાઈના રોજ આયોજિત તેના ઉદઘાટન સમારોહમાં લેડી ગાગાએ તેના વોઈસ અને ડાન્સથી ચોંકાવી દીધા હતા. (Photo: Getty Images)

2 / 5
લેડી ગાગાએ 10 ડાન્સર્સ અને 17 મ્યુઝિશિયન સાથે પીંછાવાળા ગુલાબી અને કાળા ડ્રેસમાં પરફોર્મ કર્યું હતું. દરેક વ્યક્તિએ હાઉસ ઓફ ડાયર દ્વારા ડિઝાઇન કરાયેલા ડ્રેસ પહેર્યા હતા. (Photo: Getty Images)

3 / 5
ઉદઘાટન સમારોહ દરમિયાન તેઓએ સોનેરી સીડીઓ પર કેબરે ડાન્સ કર્યો અને ફ્રેન્ચ ગીતો ગાયાં.  (Photo: Getty Images)

4 / 5
લેડી ગાગાએ ગીગી જીનમાયરે દ્વારા ગાયેલું ફ્રેન્ચ ગીત 'Mon truc en plumes' રજૂ કર્યું હતું. (Photo: Getty Images)

5 / 5
તમને જાણીને નવાઈ લાગશે કે સમગ્ર એક્ટ અગાઉથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે ઓપનિંગ સેરેમની દરમિયાન ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેથી ટેલિવિઝન પર જોનારા દર્શકો તે લાઇવ હોવાનું વિચારીને છેતરાયા હતા. (Photo: Getty Images)

Next Photo Gallery