પાકિસ્તાન પર ભારતની Air Strike બાદ ગુજરાતના આ મંદિરમાં કરાયો Operation Sindoor નો શણગાર, જુઓ Photos
પહેલગામ ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ સહેલાણીઓના ધર્મ પૂછીને કરાયેલા હત્યાકાંડથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી હતી. આ દુર્ઘટનાને પગલે ભારત સરકારે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને "ઓપરેશન સિંદૂર" દ્વારા તે જ આતંકીઓને કડક જવાબ આપ્યો હતો. આ કાર્યવાહી માત્ર આતંકવાદી તત્વોને નાબૂત કરવા માટે નહોતી, પણ દેશના રાષ્ટ્રવાદને વધુ પ્રબળ બનાવતી પ્રવૃત્તિ હતી. ત્યારે આ ઓપરેશનનો શણગાર મંદિરોમાં કરવામાં આવ્યો છે.
દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આ શણગાર કરવામાં આવ્યો. અદભુત શણગાર સાથે પાકિસ્તાની આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવાની ક્ષણને ઉજવાઇ હતી.
5 / 5
પહેલગામ ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ સહેલાણીઓના ધર્મ પૂછીને કરાયેલા હત્યાકાંડથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી હતી, અને આ એર સ્ટ્રાઈક બાદ આ બદલો પૂરો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે મંદિરોમાં આ ઓપરેશનને અનોખી રીતે શણગારવામાં આવ્યા છે.