NSE IPO: 3 દિવસમાં ઉચ્ચતમ સ્તરથી 6.25% તૂટ્યો શેર, શોર્ટ ટર્મમાં જોખમના સંકેત, તો લોંગ ટર્મનું રોકાણ સેફ કે અનસેફ?

NSE IPOનું લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરે ₹1,800 પર થયું હતું, જ્યારે IPOની ઇશ્યૂ કિંમત ₹1,785 હતી. લિસ્ટિંગના દિવસે શેર ₹1,878 સુધી પહોંચ્યો હતો. જોકે 28 સપ્ટેમ્બરે શેર ઇન્ટ્રાડે ₹1,761 સુધી ઘટ્યો, એટલે તે IPO કિંમતથી પણ નીચે ગયો હતો.

| Updated on: Sep 28, 2026 | 4:54 PM
1 / 7
NSEનો IPO આવ્યો, 24 સપ્ટેમ્બરે ₹1,800ના ભાવે લિસ્ટિંગ થઈ અને પહેલા દિવસે ₹1,878 સુધી પહોંચ્યો હતો. લિસ્ટિંગ ગેઇન લગભગ 4%થી 5% રહ્યો. શેરબજારમાં આ શેરને ‘અસલી બાહુબલી’ માનવામાં આવી રહ્યો હતો, પરંતુ IPO જે દિવસે ખુલ્યો તે દિવસે અડધો પણ ભરાયો નહોતો.  IPO બંધ થયો ત્યારે તે દિવસે લગભગ 6% સબસ્ક્રાઇબ થયો હતો. હવે સવાલ એ છે કે લિસ્ટિંગના માત્ર 3 દિવસમાં જ ભારતીય શેરબજારના ‘બાહુબલી’ ગણાતા NSEના શેરમાં તેના ઓલ-ટાઇમ હાઈથી 6.25%નો ઘટાડો કેમ આવ્યો?

2 / 7
NSE IPOનું લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરે ₹1,800 પર થયું હતું, જ્યારે IPOની ઇશ્યૂ કિંમત ₹1,785 હતી. લિસ્ટિંગના દિવસે શેર ₹1,878 સુધી પહોંચ્યો હતો. જોકે 28 સપ્ટેમ્બરે શેર ઇન્ટ્રાડે ₹1,761 સુધી ઘટ્યો, એટલે તે IPO કિંમતથી પણ નીચે ગયો હતો.

NSE IPOનું લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરે ₹1,800 પર થયું હતું, જ્યારે IPOની ઇશ્યૂ કિંમત ₹1,785 હતી. લિસ્ટિંગના દિવસે શેર ₹1,878 સુધી પહોંચ્યો હતો. જોકે 28 સપ્ટેમ્બરે શેર ઇન્ટ્રાડે ₹1,761 સુધી ઘટ્યો, એટલે તે IPO કિંમતથી પણ નીચે ગયો હતો.

3 / 7
 તેના કરતાં પણ વધુ, શોર્ટ ટર્મમાં રોકાણકારોને નુકસાન થવાના સંકેત 25 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરે જોવા મળ્યા.

4 / 7
અહીં ધ્યાન રાખવું જરૂરી છે કે લોંગ ટર્મમાં આ શેરમાં રોકાણકારોને આખરે ફાયદો થઈ શકે છે, પરંતુ શોર્ટ ટર્મમાં રોકાણકારોને નુકસાનના જે સંકેત મળ્યા છે, તે એ છે કે શેરે તેના લિસ્ટિંગ ડેના ઓપન પ્રાઇસના લેવલને સતત 2 દિવસ તોડીને નીચે ટ્રેડ કરી રહ્યું હતુ.

5 / 7
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો કોઈ શેરની કિંમત IPOના લિસ્ટિંગ ડેના ઓપન પ્રાઇસથી નીચે જતી રહે, તો તેમાં થોડા સમય માટે બેરિશ ટ્રેન્ડ શરૂ થઈ શકે છે.

6 / 7
આ પ્રકારની સ્થિતિ આપણે ગયા વર્ષે Hyundaiના IPOમાં પણ જોઈ હતી. NSE જે ભાવે બંધ થયો હતો, તે રેટ પણ અહીં ધ્યાનમાં લેવા જેવો છે.

7 / 7
તો આવી સ્થિતિમાં જે રોકાણકારો NSE IPOમાં અરજી કરવાથી ચૂકી ગયા હતા અથવા જેમણે અરજી કરી નહોતી, તેમના માટે હવે IPOની કિંમત કરતાં પણ નીચેના ભાવે શેરબજારનો ‘બાહુબલી’ ગણાતો આ શેર મળી રહ્યો છે. માર્કેટ ક્લોઝિંગમાં NSE 1.67%ના ઘટાડા સાથે 1762.70 પર બંધ થયો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.