આ સરકારી કંપનીના 100 શેર થયા 200 શેર, 1 વર્ષમાં આપ્યું 240 ટકાનું બમ્પર રિટર્ન

|

Jan 20, 2024 | 5:25 PM

આજે 20 જાન્યુઆરીના રોજ NMDC લિમિટેડના શેરના ભાવ 213.50 રૂપિયા છે. આ ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો 100 શેર મૂજબ 21350 રૂપિયા થાય છે. એટલે 21350 - 11200 = 10,150 રૂપિયાનો ફાયદો થયો ગણાય.

1 / 5
NMDC લિમિટેડ એક જાહેર ક્ષેત્રની સંસ્થા છે જે આયર્ન ઓર, કોપર, રોક ફોસ્ફેટ, ચૂનાના પત્થર, ડોલોમાઇટ, જીપ્સમ, બેન્ટોનાઇટ, મેગ્નેસાઇટ, હીરા, ટીન વગેરેના સંશોધનમાં સામેલ છે. ભારતનું સૌથી મોટું આયર્ન ઓર ઉત્પાદક અને નિકાસકાર છે. કંપની છત્તીસગઢ અને કર્ણાટકની 3 ખાણમાંથી 35 મિલિયન ટનથી વધુ આયર્ન ઓરનું ઉત્પાદન કરે છે.

2 / 5
NMDC લિમિટેડમાંથી NMDC સ્ટીલનું ડિમર્જર કરવામાં આવ્યું હતું. 20 ફેબ્રુઆરીના રોજ NMDC સ્ટીલના શેરે શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. ડિમર્જર હેઠળ NMDC લિમિટેડના શેરધારકોને NMDC સ્ટીલનો 1 શેર આપવામાં આવ્યો હતો. જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા હતી.

3 / 5
24 ફેબ્રુઆરી, 2023 ના રોજ NMDC લિમિટેડના શેરના ભાવ 112 રૂપિયા હતા. તે મૂજબ જો 100 શેરની ખરીદી કરવામાં આવે તો 11,200 રૂપિયા થાય. ડિમર્જર બાદ શેરહોલ્ડર્સને NMDC સ્ટીલના 100 શેરની ફાળવણી કરવામાં આવી હતી.

4 / 5
આજે 20 જાન્યુઆરીના રોજ NMDC લિમિટેડના શેરના ભાવ 213.50 રૂપિયા છે. આ ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો 100 શેર મૂજબ 21350 રૂપિયા થાય છે. એટલે 21350 - 11200 = 10,150 રૂપિયાનો ફાયદો થયો ગણાય.

આજે 20 જાન્યુઆરીના રોજ NMDC લિમિટેડના શેરના ભાવ 213.50 રૂપિયા છે. આ ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો 100 શેર મૂજબ 21350 રૂપિયા થાય છે. એટલે 21350 - 11200 = 10,150 રૂપિયાનો ફાયદો થયો ગણાય.

5 / 5
તેવી જ રીતે આજે NMDC સ્ટીલના શેરના ભાવ 52.40 રૂપિયા છે. ડિમર્જર બાદ શેરહોલ્ડર્સને કંપનીએ 100 શેર આપ્યા હતા. તે મૂજબ 5240 રૂપિયા થાય છે. આ ઉપરાંત 3 રૂપિયાનું ડિવિડન્ડ પણ શેરધારકોને આપવામાં આવ્યું છે. તેથી 100 શેરના 300 રૂપિયા થાય. જો કોઈ રોકાણકારે 11,200 રૂપિયાનું રોકાણ 11 મહિના પહેલા ખરીદ્યા હોય તો આજે કુલ 21350 + 5240 + 300 = 26,890 રૂપિયા થઈ ગયા હોય.

Next Photo Gallery