અમદાવાદમાં દિવાળી બાદ રસ્તા પર ફટાકડાના કચરાના ઢગલા, સફાઇકર્મીઓને મહેનતે રસ્તાઓને ફરી બનાવ્યા સુંદર

|

Nov 02, 2024 | 2:04 PM

દિવાળીમાં અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફોડ્યા બાદ જે કચરાના ઢગલા થાય છે, સફાઇ કર્મીઓ તેને સાફ કરીને ફરીથી રસ્તાઓને સુંદર બનાવી દે છે, ત્યારે આ નવા વર્ષે પ્રણ લઇએ કે જાહેર રસ્તા પર કચરો નહીં કરી, દેશને અને પોતાના શહેરને સ્વચ્છ રાખીશું.

1 / 5
પ્રકાશના મહાપૂર્વ દિવાળી તથા નવા વર્ષની  ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકોએ મોટી સંખ્યામાં રસ્તા પર ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

2 / 5
ગુજરાત સહિત દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થાય છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ફડાકડા ફોડીને લોકોએ આ પર્વની ઉજવણી કરી.

3 / 5
જો કે આપણે તો હોશે હોશે દિવાળીની ઉજવણી કરી છીએ પરંતુ તે પછી સમગ્ર અમદાવાદ શહેરમાં કચરો જ કચરો જોવા મળી રહ્યો છે. સફાઇ કામદારો પોતાની મહેનતથી આ સમગ્ર કચરાને સાફ કરી દે છે અને  આપણા રસ્તા ફરી સુંદર બનાવે છે.

4 / 5
આપણે પણ તેમની મહેનતમાં સહકાર આપી, દેશને સ્વચ્છ રાખી, સફાઇ કામદારોની મહેનતનું સન્માન કરવુ જોઇએ અને આપણા શહેરને સ્વચ્છ રાખવું જોઇએ.

5 / 5
આ નવા વર્ષે પ્રણ લઇએ કે જાહેર રસ્તા પર કચરો નહીં કરી, દેશને અને પોતાના શહેરને સ્વચ્છ રાખશું.

Next Photo Gallery