
અગાઉ UPI ટ્રાન્ઝેક્શન્સમાં આશરે 30 સેકન્ડ લાગતા હતા. હવે તે સમય ઘટાડી 15 સેકન્ડ કરાયો છે, જેથી તમારા પેમેન્ટ ઝડપથી પૂર્ણ થશે. ( Credits: Getty Images )

પેમેન્ટની સ્થિતિ જાણવા અથવા રિફંડ મેળવવા માટે હવે લાંબો રાહ જોવો નહીં પડે. આ પ્રક્રિયાઓ હવે લગભગ 10 સેકન્ડમાં થાય તેવી બનાવવામાં આવી છે. ( Credits: Getty Images )

પેમેન્ટ એપ્લિકેશન્સ અને બેંકોને તેમના સર્વરો તથા API પ્રતિસાદ વધુ ઝડપી કરવાનો નિર્દેશ મળ્યો છે જેથી વપરાશકર્તાને વિલંબ વિના સેવા મળે. (Credits: - Canva)

પેમેન્ટ પ્રક્રિયા વધુ ઝડપથી થશે, હવે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવામાં ગણી ઓછીવાર લાગશે. UPI પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને વધુ યોગ્ય અને કાર્યક્ષમ સેવા મળશે.નવી ટેકનિકલ સુધારાઓના કારણે પેમેન્ટની સફળતા દર પણ વધારે શક્ય છે. (Credits: - Canva)