હવે વરસાદના ટીપાંમાંથી વીજળી આવશે! 110 વોલ્ટ પેદા કરતું જાદુઈ સોલર પેનલ, જાણો કેવી રીતે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આકાશ કાળું-ડિબાંગ હોય ત્યારે પણ વીજળી પેદા થઈ શકે? રિસર્ચર્સની એક ટીમે એવી 'રહસ્યમય' ટેકનોલોજી શોધી કાઢી છે જેની પાછળ 110 વોલ્ટનું વિજ્ઞાન છુપાયેલું છે. આ કોઈ સામાન્ય સોલર પેનલ નથી, આ કંઈક એવું છે જે વિજ્ઞાનના પુસ્તકોને પણ ખોટા સાબિત કરી રહ્યું છે.

| Updated on: Apr 10, 2026 | 2:37 PM
1 / 10
અત્યાર સુધી સોલર પેનલ માત્ર તડકામાં જ કામ કરતી હતી, પણ હવે વૈજ્ઞાનિકોએ એવી સિસ્ટમ બનાવી છે જે વાદળછાયા આકાશ અને વરસાદમાં પણ વીજળી આપશે.

2 / 10
આ હાઇબ્રિડ પેનલની ખાસિયત એ છે કે વરસાદનું માત્ર એક ટીપું તેની સપાટી પર પડતાની સાથે જ 110 વોલ્ટથી વધુ વીજળી ઉત્પન્ન કરી શકે છે.

3 / 10
આમાં હાઈ-એફિશિયન્સી 'પેરોવસ્કાઈટ સોલર સેલ' અને નવી 'ટ્રાઈબોઈલેક્ટ્રિક નેનોજનરેટર' (TENG) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

4 / 10
જ્યારે વરસાદનું ટીપું પેનલની ખાસ ટ્રીટેડ સપાટીને સ્પર્શે છે, ત્યારે થતા ઘર્ષણ (Friction) દ્વારા ઈલેક્ટ્રિકલ ચાર્જ પેદા થાય છે, જે પાવરમાં ફેરવાય છે.

5 / 10
પેનલ પર 100 નેનોમીટર પાતળી એક ખાસ ફિલ્મ લગાવવામાં આવી છે, જે પાણીથી પેનલને બચાવે છે અને સાથે જ કાઈનેટિક એનર્જીને ખેંચી લે છે.

6 / 10
આ પેનલમાં વપરાતું 'હેલાઈડ પેરોવસ્કાઈટ' મટીરીયલ સામાન્ય સિલિકોન પેનલ કરતા વધુ ઝડપથી અને વધુ માત્રામાં સૂર્યપ્રકાશ શોષી શકે છે.

7 / 10
સ્પેનિશ રિસર્ચર્સની ટીમે એક એવી ટેકનિક શોધી છે જે આ પેનલને પાણીમાં ડૂબ્યા પછી પણ સુરક્ષિત રાખે છે અને તેની કાર્યક્ષમતા ઘટાડવા દેતી નથી.

8 / 10
આ ટેકનોલોજી ભવિષ્યના સ્માર્ટ શહેરો, સ્ટ્રીટ લાઈટ્સ અને વેધર સ્ટેશનો માટે ગેમ ચેન્જર સાબિત થશે, જ્યાં 24 કલાક પાવરની જરૂર હોય છે.

9 / 10
સતત ઉર્જા મળવાને કારણે હવે પર્યાવરણને નુકસાન કરતી અને ટૂંકું આયુષ્ય ધરાવતી બેટરીઓ પર નિર્ભર રહેવું નહીં પડે.

10 / 10
દરિયાની વચ્ચે આવેલા મરીન સ્ટેશન કે પહાડો પરના ટાવર્સ માટે આ 'ઓટોનોમસ સિસ્ટમ' ક્યારેય પાવર કટ થવા દેશે નહીં.

Follow Us
Loading...
Unable to load recommendations.