Nepal Public Holiday : નેપાળમાં શનિવારે કેમ બંધ રહે છે સ્કૂલ્સ અને ઓફિસો? શું તે ધાર્મિક માન્યતાઓના આધાર પર છે?

વિશ્વના ઘણા દેશોમાં કામકાજ માટે અંગ્રેજી કેલેન્ડરનો વપરાશ કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડરના મુજબ, રવિવારનો દિવસ આ સરકારી સાપ્તાહિક રજાનો હોય છે. પરંતુ નેપાળમાં રવિવારની જગ્યાએ શનિવારે સત્તાવાર રીતે રજા હોય છે.

| Updated on: May 23, 2026 | 1:09 PM
1 / 9
ભારતમાં સાપ્તાહિક રજા રવિવારે હોય છે. રવિવારના દિવસે સ્કુલથી લઈને સરકારી કચેરીઓ સુધી બધું જ બંધ હોય છે. ભારતને અડીને આવેલું નેપાળ પણ એક હિંદુ રાષ્ટ્ર જ છે.

2 / 9
એવું માનવામાં આવે છે કે નેપાળ મોટાભાગના કામમાં ભારતને અનુસરે છે. પરંતુ નેપાળમાં રવિવારે કોઈ સાપ્તાહિક સરકારી રજા હોતી નથી.  નેપાળમાં શનિવારે રજા રાખવામાં આવે છે. તેની પાછળ એક ખાસ કારણ છે.

3 / 9
નેપાળમાં શનિવારનો દિવસ સત્તાવાર રીતે આરામનો દિવસ હોય છે. નેપાળમાં તમામ સરકારી કચેરીઓ, સ્કુલ્સ અને મોટાભાગની ખાનગી સંસ્થાઓ શનિવારે બંધ રાખવામાં આવે છે.

4 / 9
નેપાળ સરકારના ઓફિસિયલ કેલેન્ડર મુજબ શનિવારનો દિવસ અઠવાડિયાનો એકમાત્ર અધિકૃત રજાનો દિવસ છે. નેપાળમાં હિન્દુ લોકોની સંખ્યા વધારે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, હિન્દુ ધર્મમાં શનિવારના દિવસને ભગવાન હનુમાન અને શનિદેવની પૂજા માટે વિશેષ મહત્વ આપવામાં આવેલું છે.

5 / 9
વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર શનિવારને સપ્તાહના અંત તરીકે સ્વીકારવામાં આવેલો છે. જ્યારે રવિવારે ત્યાં સામાન્ય કામકાજના દિવસોની શરૂઆત કરવામાં આવે છે.

6 / 9
કેટલાક વર્ષો અગાઉ નેપાળ સરકારે શનિવાર ઉપરાંત રવિવારે પણ રજા રાખવાનો નિયમ નેપાળ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેને અમુક ટાઈમ પછી રદ કરવામાં આવ્યો અને ફરીથી માત્ર શનિવારની જ સત્તાવાર રજા ઓફિશિયલ માનવામાં આવી.

7 / 9
દુનિયાના મોટાભાગના મુસ્લિમ દેશોમાં શુક્રવારે રજા રાખવામાં આવેલી છે. ઇસ્લામ ધર્મમાં આ દિવસને જુમ્મા માનવામાં આવે છે. આ દિવસ મુસ્લિમ લોકો માટે ખાસ હોય છે.

8 / 9
બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ હોર્ડિંગે રવિવારને રજાનો દિવસ જાહેર કર્યો હતો. તેમનું માનવું હતું કે રવિવારના દિવસે ખ્રિસ્તી લોકો ચર્ચ જાય છે અને ત્યાં થતી પ્રાર્થનામાં સામેલ થાય છે.

9 / 9
વિશેષ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ અને ઉપલબ્ધ સ્ત્રોતો પર આધારિત છે. TV9 ગુજરાતી પૂરી પાડવામાં આવેલી માહિતીની સ્વતંત્ર પુષ્ટિ કરતી નથી. કોઈની પણ ધાર્મિક લાગણીઓ કે શ્રદ્ધાને આઘાત પહોંચાડવાનો TV9 ગુજરાતીનો કોઈ ઉદ્દેશ નથી.

Follow Us