Nautapa 2025 : નૌતપા શું છે? જાણો ગરમીના આ તીવ્ર દિવસોની પાછળનું કારણ

ઉનાળામાં નૌતપાના નવ દિવસો ખાસ ગરમી માટે જાણીતા છે. 2025માં 25 મેથી શરૂ થતાં આ દિવસોમાં સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય છે, જે શુક્રનો શત્રુ ગ્રહ છે, જેથી તીવ્ર ગરમી પડે છે.પૃથ્વી સૂર્યની નજીક હોવાથી ગરમી વધે છે.

| Updated on: May 10, 2025 | 6:45 PM
4 / 6
આ સમયગાળાની ખાસિયત એ છે કે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે અને સૂર્યના કિરણો સીધા જમીન પર પડે છે. પરિણામે, પૃથ્વી વધુ તીવ્રતા સાથે ગરમી શોષે છે,  જેનાથી હવામાન વધુ ગરમ બને છે. નૌતપા માત્ર ગરમી માટે નહિ, પરંતુ તે ચોમાસાની સ્થિતિને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે. (Credits: - Canva)

5 / 6
આ સમય દરમિયાન શરીરમાં ઉર્જાની જરૂરિયાત વધુ રહેતી હોય છે, તેથી તાજા ફળો, ઠંડા પીણાં અને વધુ પાણી પીવાનું મહત્વ હોય છે. શક્ય તેટલું ઓછું તડકામાં બહાર જવું જોઈએ.  (Credits: - Canva)

6 / 6
ધાર્મિક રીતે,લોકો સૂર્યદેવને જળ અર્પણ કરે છે અને શ્રમજીવી લોકો માટે શીતળ પીણાંનું દાન કરે છે, જેને પુણ્યકાર્ય માનવામાં આવે છે. (Disclaimer:: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષના નિયમો પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી.) (Credits: - Canva)