મુકેશ અંબાણીની વધી ચિંતા ! 1 કરોડ જેટલા લોકોએ છોડ્યું Jio, જાણો કારણ

રિલાયન્સ જિયોએ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો, જેના કારણે કંપનીએ 10.9 મિલિયન યુઝર્સ ગુમાવ્યા. જો કે, તેની Jioના 5G સબ્સ્ક્રાઇબર બેઝ પર સકારાત્મક અસર પડી, જેમાં 17 મિલિયનનો વધારો થયો. કંપનીનો ચોખ્ખો નફો પણ 6,536 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

| Updated on: Oct 17, 2024 | 11:05 PM
4 / 5
જિયોએ આના પર કહ્યું કે કંપનીને પૂરી આશા છે કે તેની અસર યુઝર બેઝ પર જોવા મળશે. Jio એ ટેરિફના ભાવમાં થોડા સમય પહેલા જે વધારો કર્યો હતો. Jioના યુઝર બેઝમાં ઘટાડાથી કંપનીને વધારે નુકસાન થયું નથી. Jio કહે છે કે અમારું સંપૂર્ણ ધ્યાન શ્રેષ્ઠ 5G નેટવર્ક પ્રદાન કરવા પર છે. ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સર્વિસ (FWA)ની મદદથી ઘરોને જોડી શકાય છે.

5 / 5
આવી સ્થિતિમાં, તે વપરાશકર્તાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. 10.9 મિલિયન ગ્રાહકોના નુકસાનથી Jioના બિઝનેસમાં કોઈ ફરક પડવાનો નથી. ARPUને કારણે કંપનીની કામગીરીમાં સુધારો થયો છે. જો કે, અન્ય કંપનીઓને આનાથી ચોક્કસપણે ફાયદો થયો છે.