
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પર્સમાં કાચનો ટુકડો અથવા નાની છરી રાખવી જોઈએ. આ ઉપાય ધન વધારવામાં પણ મદદગાર છે. આ સિવાય તમે તમારા પર્સમાં ગોમતી ચક્ર પણ રાખી શકો છો.

પર્સમાં રુદ્રાક્ષ રાખવાથી ગરીબી દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે. તમારે તમારા ઘરની તિજોરી અથવા અલમારીમાં હંમેશા રુદ્રાક્ષ રાખવું જોઈએ. ( નોંધ:અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે.આ માહિતી માત્ર જાણકારી આપવા માટે છે.)