Micro-Walking for Health : માઇક્રોવોકિંગ શું છે? સ્વાસ્થ્ય માટે તેના ચોંકાવનારા ફાયદા જાણી લો

માઇક્રો વોકિંગ એટલે ટૂંકા, 10-15 મિનિટના ચાલવાના સમયને કહેવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જોકે તેના એક નહીં અનેક ફાયદા છે જે દરેક લોકોએ જાણવા જરૂરી છે.

| Updated on: May 21, 2025 | 5:31 PM
4 / 7
માઇક્રોવોકિંગ હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે અને હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. જો તમને કોલેસ્ટ્રોલ વધારે છે, તો ચોક્કસ કોઈને કોઈ રીતે ચાલો.

5 / 7
જેમ ચાલવાથી કે ફરવાથી કેલરી બર્ન થાય છે, તેવી જ રીતે માઇક્રોવોકિંગથી પણ કેલરી બર્ન થાય છે અને વજન નિયંત્રણમાં રહે છે.

6 / 7
માઇક્રોવૉકિંગ તમારી ઉર્જામાં વધારો કરે છે. જેના કારણે તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવો છો અને દરેક કામ કરવાનું મન પણ થાય છે.

7 / 7
કામની વચ્ચે ફરવા જવાથી શરીર સ્વસ્થ રહે છે અને સાથે જ તમને ઊંડી અને સારી ઊંઘ પણ આવે છે. રાત્રે ઊંઘ ન આવતા લોકો માટે માઇક્રોવોકિંગ ખૂબ જ ઉપયોગી છે.

Published On - 4:53 pm, Wed, 21 May 25