Men’s Problem : પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું કારણ બને છે આ 6 ખરાબ આદત, જાણી લો
પ્રોસ્ટેટ કેન્સર પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિમાં થાય છે. આમાં કોષો અસામાન્ય રીતે ઝડપથી વધે છે, જેના કારણે પેશાબ અને જાતીય સ્વાસ્થ્યમાં સમસ્યાઓ થાય છે.
4 / 8

જે પુરુષો ધૂમ્રપાન કરે છે અને વધુ પડતું દારૂ પીવે છે તેમને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ સામાન્ય કરતાં ઘણું વધારે હોય છે.
5 / 8

6 / 8

7 / 8

8 / 8
