કેરીના રસિયાઓને આ 6 કેરી વિશે તો ખબર હોવી જ જોઈએ

કેરીની જો કોઈ ખાસ સિઝન હોય તો એ છે 'ઉનાડાની સિઝન', આ સિઝનમાં કેરી રસિકો કેરીને મન ભરીને ખાય છે. જો કે, કેટલાંક લોકો એવા હશે કે જેમને કેરીના આ 6 પ્રકાર વિશે ખબર જ નહી હોય.

| Updated on: Apr 25, 2025 | 7:40 PM
4 / 6
દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં જોવા મળતી તોતાપુરી કેરીની વિશેષતા એ છે કે, તેની ટોચ પોપટની ચાંચ જેવી અણીદાર હોય છે. તે સ્વાદમાં ઓછી મીઠી હોય છે પરંતુ તેની સુગંધ અને લાંબો આકાર તેને ખાસ બનાવે છે.

5 / 6
આલ્ફોન્સો કેરી જેને હાફૂસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેરી મહારાષ્ટ્રના રત્નાગિરિ અને દેવગઢ ક્ષેત્રમાં ઊગાડવામાં આવે છે. પોર્ટુગીઝ જનરલ અલ્ફોન્સો ડી આલ્બુકર્કના નામ પરથી કેરીનું નામ પાડવામાં આવ્યું છે, જેમણે 16મી સદીમાં ભારતની મુલાકાત લીધી હતી. પોર્ટુગીઝોએ ભારતમાં કેરી ઉગાડવાની નવી રીત શરૂ કરી, જેના કારણે બીજી ઘણી કેરીઓ તૈયાર થઈ. જણાવી દઈએ કે, આ કેરી ખાવામાં ખૂબ જ મીઠી હોય છે.

6 / 6
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળતી આ કેરી “બોમ્બે કેરી” તરીકે ઓળખાય છે. તે સ્વાદ, કદ અને રંગમાં જુદી જુદી હોય છે. આ કેરી સસ્તી હોય છે અને  ઘરના ઉપયોગ માટે વધુ પડતી પસંદ કરાય છે.