
સિમ કાર્ડ બ્લોક કરો : આ ઉપરાંત જો ફોન ટ્રેક ન થઈ રહ્યો હોય તો તાત્કાલિક સિમ કંપનીને ફોન કરો અને તેમને તમારા સિમ પર ફોન કરવા માટે કહો આનાથી તમારો ફોન ચોરનાર વ્યક્તિ તેનો દુરુપયોગ કરતા બચી જશે.

રિપોર્ટ કરો : જો કોઈ તમારો ફોન છીનવી લે તો પોલીસ સ્ટેશન જાઓ અને FIR નોંધાવો અને IMEI નંબર બ્લોક કરાવો. તમને ફોન બોક્સ પર IMEI નંબર મળશે.

એકાઉન્ટમાંથી લોગઆઉટ : આ પછી તમારા ફોનમાં લોગ ઇન કરેલા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ લોગઆઉટ કરો અને પછી https://sancharsaathi.gov.in/ પર બધી માહિતી સાથે ફરિયાદ નોંધાવો. જેના પછી તમારો ફોન પાછો મળવાની શક્યતા વધી જશે.