11 ના 170 શેર આપવાની જાહેરાત કરી આ કંપનીએ, શું તમે શેર ખરીદ્યા ?

|

Feb 15, 2024 | 5:13 PM

ગારમેન્ટ્સ અને એપેરલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપની લોરેન્ઝિની એપેરેલ્સે એક મોટી જાહેરાત કરી છે. લોરેન્ઝિની એપેરેલ્સે કંપનીએ તેના રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. લોરેન્ઝીની એપેરેલ્સે 6:11ના રેશિયોમાં બોનસ શેર આપશે તેવુ જાહેર કર્યુ છે. એટલે કે કંપની દરેક 11 શેર માટે રોકાણકારોને 6 બોનસ શેર આપશે તેવી જાહેરાત કરી છે. આ સાથે જ મલ્ટિબેગર કંપનીએ તેના શેરના વિતરણ માટે જાહેરાત કરી છે. લોરેન્ઝિની એપેરલ્સના શેર મંગળવારે 5%ના વધારા સાથે રૂ. 428.70 પર બંધ થયા હતા.

1 / 5
લોરેન્ઝીની એપેરેલ્સે કંપની તેના શેરનું વિતરણ કરવાની જાહેરાત કરી છે.કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રુપિયા છે. તે તેના  શેરને રૂ. 1 ની ફેસ વેલ્યુના શેરમાં વિભાજિત કરશે.લોરેન્ઝીની એપેરલ્સે હજુ સુધી બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ તારીખ જાહેર કરી નથી.

2 / 5
આ પહેલીવાર છે જ્યારે કંપની તેના રોકાણકારોને બોનસ શેરની ભેટ આપી રહી છે. સ્મોલકેપ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 62.91% છે. તેમજ આ કંપનીમાં અત્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 37.09 ટકા છે.

3 / 5
છેલ્લા 4 વર્ષમાં લોરેન્ઝિની એપેરલ્સના શેરમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. સ્મોલકેપ કંપનીનો શેર 22 એપ્રિલ, 2020 ના રોજ રૂપિયા 4.11 પર હતો. લોરેન્ઝિની એપેરલ્સના શેર 13 ફેબ્રુઆરી 2024ના રોજ રૂપિયા 428.70 પર બંધ થયો હતો. 14 ફેબ્રુઆરી 2024ના રોજ શેરનો ક્લોઝિંગ પ્રાઈઝ 433.15 રુપિયા હતી.

4 / 5
છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેરમાં 10330%નો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં લોરેન્ઝિની એપેરલ્સના શેરમાં 400%નો વધારો થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂપિયા. 475.20 છે. તે જ સમયે કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 73 છે.

5 / 5
લોરેન્ઝીની એપેરલ્સના શેર 6 મહિનામાં 115% વધ્યા છે.  (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Published On - 4:43 pm, Wed, 14 February 24

Next Photo Gallery