ગુજરાતના આ જિલ્લામાં શબરીએ ભગવાન શ્રી રામને ખવડાવ્યા હતા બોર, જુઓ Photos
ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ ભક્તિ અને પ્રકૃતિનું અદ્ભુત સંગમ છે. રામાયણ અનુસાર, ભગવાન શ્રી રામે અહીં શબરીના મીઠા બોર ખાધા હતા. આ સ્થળ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે અને પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ છે.