Lips Crack Problem : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે? જાણી લો

હોઠ ફક્ત શિયાળામાં જ ફાટે તે જરૂરી નથી. ઉનાળામાં પણ ફાટેલા હોઠ એક સામાન્ય સમસ્યા છે. ઉનાળામાં તીવ્ર તડકો, પરસેવો, પાણીનો અભાવ અને ખરાબ ટેવોને કારણે પણ હોઠ ફાટી શકે છે.

| Updated on: Apr 14, 2025 | 4:15 PM
4 / 7
શરીરમાં વિટામિન બી, આયર્ન અને અન્ય પોષક તત્વોની ઉણપ પણ ફાટેલા હોઠનું કારણ બની શકે છે. તેથી, ઉનાળામાં ખાવામાં બેદરકારી ન રાખો અને તમારા આહારનું ધ્યાન રાખો.

5 / 7
ઉનાળામાં વપરાતા લિપ બામ, સનસ્ક્રીન અને ટૂથપેસ્ટ એલર્જીનું કારણ બની શકે છે, જેના પરિણામે હોઠ પર ફોલ્લીઓ  થાય છે અને હોઠ ફાટે છે.

6 / 7
વધુ પડતી ચા, કોફી અથવા મીઠાવાળા ખોરાકનું સેવન કરવાથી હોઠ ડિહાઇડ્રેટ થઈ શકે છે, જેના કારણે તે સુકા અને ફાટવા લાગે છે.

7 / 7
વારંવાર હોઠ ચાટવા, ગંદા હાથનો ઉપયોગ કરવા અને હોઠની સ્વચ્છતા પર ધ્યાન ન આપવાથી પણ ઉનાળામાં હોઠ ફાટવાની સમસ્યા થઈ શકે છે. (All Image - Canva)

Published On - 4:13 pm, Mon, 14 April 25