
કાળા મરીની ચા પીવાથી બ્લડ સુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. કાળા મરી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

આવી સ્થિતિમાં, ચામાં કાળા મરી ઉમેરવાથી ચાથી થતી સમસ્યાઓ ઓછી થાય છે.

નોંધ : વધુ પડતી કાળા મરીની ચા પીવાથી પેટમાં બળતરા પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય એક્સપર્ટની જાણકારી લીધા બાદ કોઈ પણ પ્રયોગ કરવો.