
તમે ફટકડીના પાવડરમાં આવશ્યક તેલના 2 ટીપાં મિક્સ કરીને ત્વચા પર લગાવી શકો છો.

એક ચમચી ફટકડીના પાવડરને ગરમ પાણીમાં ઓગાળીને તેને સ્પ્રે બોટલમાં ભરી દો. તેને તમારા શરીર પર સ્પ્રે કરો.

ઉનાળાની ઋતુમાં ફટકડીના પાણીથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ ઓછી થાય છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફકતી આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોપગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી)