દુબઈમાં મજૂર પણ કામ કરીને બની શકે છે અમીર, જાણો કોને મળે છે કેટલો પગાર ?

દર વર્ષે ભારતમાંથી હજારો લોકો નોકરી માટે ખાડી દેશોમાં જાય છે. તેમાંથી સાઉદી અને દુબઈ રોજગાર અને પગાર માટે ખૂબ ફેમસ છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ નોકરી માટે દુબઈ ગયો અને 2-5 વર્ષમાં સારા પૈસા કમાઈને પાછો ફર્યો. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે, દુબઈમાં ઓછામાં ઓછો કેટલો પગાર મળે છે ?

| Updated on: Jan 09, 2025 | 5:01 PM
4 / 5
જો તમે દુબઈની હોટલમાં વેઈટર તરીકે કામ કરો છો, તો તમને 10,070 દિરહામ એટલે કે 2 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. દુબઈમાં ડેન્ટિસ્ટને 39,120 દિરહામ સુધીનો પગાર મળે છે, જે ભારતીય રૂપિયામાં 8 લાખ રૂપિયાથી વધુ છે.

5 / 5
ઈન્ટરનેશનલ હ્યુમન રિસોર્સ ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ, 2023માં UAE (દુબઈ)માં સરેરાશ પગાર 16,500 દિરહામ છે, જે ભારતીય રૂપિયામાં 3,74,000 રૂપિયા થાય છે. (Image - Freepik)

Published On - 4:51 pm, Tue, 7 January 25