Monthly Income : દર મહિને તમને મળશે 15,000 રૂપિયા, જાણો LIC ની આ યોજના વિશે

LICની જીવન ઉત્સવ યોજના એક શ્રેષ્ઠ નિવૃત્તિ યોજના છે જે ગેરેન્ટીડ પેન્શન પૂરું પાડે છે. તમારે દર મહિને રોકાણ કરી બાદમાં દર મહિને 15,000 નું પેન્શન મળે છે.

| Updated on: Jan 03, 2025 | 10:01 PM
4 / 6
જો પોલિસીધારક પોલિસી સમાપ્ત થાય તે પહેલા મૃત્યુ પામે છે, તો પરિવારને જમા કરાયેલ પ્રીમિયમના 105% બોનસ મળે છે.  આ યોજના લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા આપે છે અને પેન્શનના રૂપમાં નિયમિત આવક સુનિશ્ચિત કરે છે.

5 / 6
LIC યોજનાઓ સંપૂર્ણપણે સલામત અને ભરોસાપાત્ર છે. આ યોજના તમામ ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ છે.

6 / 6
જીવન ઉત્સવ યોજના વડે તમે તમારી નિવૃત્તિને આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકો છો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)