
જો તમે ભૂલથી લીંબુના બીજ ગળી ગયા હોવ તો ગભરાવાની જરૂર નથી. આ બીજ સામાન્ય રીતે શરીરમાં પચતું નથી અને મળ સાથે કુદરતી રીતે બહાર નીકળી જાય છે .

લીંબુના બીજમાં કોઈ ઝેરી તત્વ હોતું નથી જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે. જો તમે તેને ચાવીને ગળી જાઓ તો પણ તે નુકસાનકારક નથી. જો કે આ બીજ કોઈ ખાસ પોષક લાભ આપતા નથી. તેથી તમારે ગભરાવવાની કોઈ જરુર નથી.