કાનુની સવાલ : ફ્લેટ ખરીદ્યા પછી પત્ની ભાડા માટે ભરણપોષણ મેળવવા હકદાર નથી: દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે 6 નવેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ,2005 (ડીવી એક્ટ) હેઠળ વૈકલ્પિક રહેઠાણ (ભાડા) માટે વચગાળાનું ભરણપોષણ મેળવતી પત્ની, પોતાનો ફ્લેટ ખરીદ્યા પછી, ઉપરોક્ત રકમ મેળવવા માટે હકદાર નથી.

| Updated on: Nov 15, 2025 | 6:47 AM
4 / 8
22 જૂનના રોજ, એમએમએ પત્નીને "મેટ્રિમોનિયલ હાઉસનો પોતાનો ભાગ ખાલી કરવાનો" નિર્દેશ આપ્યો, એમ માનીને કે તેમણે પોતાનો ફ્લેટ ખરીદ્યો છે. બંન્ને પક્ષોના આ આદેશ વિરુદ્ધ ક્રોસ અપીલ દાખલ કરવામાં આવી હતી.

5 / 8
31 જાન્યુઆરીના વિવાદિત આદેશમાં એએસજેએ જોયું કે, પત્નીએ ફ્લેટ ખરીદ્યો છે પરંતુ તેને પ્રતિ મહિને ઈએમઆઈ ચુકવવું પડે છે.  આ એએસજીએ આદેશ આપ્યો કે, 20,000 રુપિયા જે  પહેલા ભાડા માટે આપવામાં આવતા હતા. તે EMI ની ચુકવણી માટે એડજસ્ટ કરી શકાય છે.

6 / 8
એક મુખ્ય અવલોકનમાં, કોર્ટે ઠરાવ્યું: જે મૂળભૂત આધાર પર ભરણપોષણ આપવામાં આવ્યું હતું તે મિલકતના સંપાદન સાથે બંધ થઈ ગયું છે. આવી ચૂકવણી ચાલુ રાખવા થી પ્રતિવાદીને અનુચિત લાભ મળશે, જે DV કાયદા હેઠળ વચગાળાની રાહતના હેતુની વિરુદ્ધ છે.

7 / 8
 હાઇકોર્ટે 31.01.2025 ના રોજના વાંધાજનક આદેશને રદ કર્યો અને નિર્દેશ આપ્યો કે પ્રતિવાદી નંબર 2 (પત્ની) "મે, 2024 થી ભાડા તરીકે દર મહિને રૂ. 20,000/- ની રકમ મેળવવા માટે હકદાર રહેશે નહીં.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- CANVA)

Published On - 6:47 am, Sat, 15 November 25