કાનુની સવાલ : શું છે રોમિયો-જુલિયટ ક્લોઝ, જેને POCSOમાં સામેલ કરવા માંગે છે સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે POCSOએ બાળકોના રક્ષણ માટે ન્યાયનું સૌથી ગંભીર અભિવ્યક્તિ છે, પરંતુ તેના વધતા દુરુપયોગને હવે અવગણી શકાય નહીં.

| Updated on: Jan 27, 2026 | 6:45 AM
1 / 7
સુપ્રીમ કોર્ટે સગીરો વચ્ચેના સંબંધો પરના કાયદાની કડકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સગીરોના રક્ષણ સંબંધિત કાયદા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ અંગે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાયદામાં એવી જોગવાઈઓ લાવવાનું વિચારવા કહ્યું જેથી પરસ્પર સંમતિથી બનેલા કિશોરો વચ્ચેના સંબંધોને ગુનો ન ગણવામાં આવે.

2 / 7
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પોક્સ એક્ટ બાળકોને શોષણથી બચવા માટે બનાવવામાં આવ્યો છે. પરંતુ કેટલાક કેસમાં આનો ઉપયોગ આપસી સંમતિવાળા સંબંધો વિરુદ્ધ જઈ રહ્યો છે.

3 / 7
હંમેશા એવું જોવા મળ્યું છે કે પરિવારની નારાજગી કે સામાજિક દબાવના કારણે છોકરા પર કેસ દાખલ કરવામાં આવે છે. જ્યારે સંબંધો બંન્નેની સંમતિથી બન્યા હોય છે.

4 / 7
કોર્ટેએ એ પણ કહ્યું કે, પોક્સો એક્ટમાં રોમિયો-જૂલિયટ ક્લોઝ જેવા નિયમો હોવો જોઈએ. જેનો મતલબ એ થશે કે, જો ઉંમરમાં અંતર ન હોય તો સંબંધો આપસી સંમતિથી હોય, તો આવા કિસ્સાઓમાં ગંભીર ફોજદારી કાર્યવાહી ન કરવી જોઈએ.

5 / 7
કોર્ટે કહ્યું કે, વર્તમાન વ્યવસ્થા ઘણીવાર યુવાનોના ભવિષ્યને બગાડે છે. તેઓ પોતાનું શિક્ષણ ગુમાવે છે, સામાજિક કલંકનો સામનો કરે છે અને કેસ વર્ષો સુધી લંબાય છે.

6 / 7
કોર્ટ માને છે કે, કાયદો કડક અને સમજદાર હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કાયદાકીય વિકાસનો મામલો છે. અંતિમ નિર્ણય સંસદ અને કેન્દ્ર સરકારનો છે.

7 / 7