કાનુની સવાલ : શું છે પ્રોપર્ટી સેટલમેન્ટ કાનુન, જેનાથી શિખર ધવનને મળશે 5.7 કરોડ રુપિયા?

ક્રિકેટર શિખર ધવનને પટિયાલા હાઉસ કોર્ટેની ફેમિલી કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ધવનની ભૂતપૂર્વ પત્નીને 5.7 કરોડ રુપિા પરત કરવાનો આદેશ આપ્યો છે. તો આજે આપણે કાનુની સવાલમાં જાણીએ કે, શું છે પ્રોપર્ટી સેટલમેન્ટ કાનુન

| Updated on: Feb 26, 2026 | 6:28 AM
1 / 8
ભારતીય ક્રિકેટર શિખર ધવનને મોટી રાહત આપતા દિલ્હી ફેમિલી કોર્ટે સોમવારના રોજ તેની પૂર્વ પત્નીને અંદાજે 5.7 કરોડ રુપિયા પરત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે,ઓસ્ટ્રેલિયાના એક ફેમિલી કોર્ટેને પ્રોપર્ટી સેટલમેન્ટ હેઠળ તેની અલગ રહેતી પત્નીને આ રકમ આપવાનો આદેશ ભારતીય કાનુની વિરુદ્ધ છે.

2 / 8
પટિયાલા હાઉસ કોર્ટે ફેમિલી કોર્ટના જજે તેની ભૂતપૂર્વ પત્નીને આ આદેશ આપ્યો છે કે, ઓસ્ટ્રેલિયન ફેમિલી કોર્ટના આદેશ અનુસાર 16.9 કરોડ રૂપિયાની માંગણી ન કરે. ન્યાયાધીશે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ફેમિલી કોર્ટનો આદેશ, ખાસ કરીને 'પ્રોપર્ટી સેટલમેન્ટ' નામની વિભાવના હેઠળ, હિન્દુ લગ્ન કાયદાના નિયમોની વિરુદ્ધ છે.

3 / 8
જજે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશમાં કોર્ટે પાસ કરેલા ઓર્ડર ભારતમાં લાગુ થશે નહી. કારણ કે, ઓસ્ટ્રેલિયન ફેમિલી એક્ટ 1975માં પ્રોપર્ટી સેટલમેન્ટની કાર્યવાહીની જોગવાઈ છે. જેમાં પતિની તમામ પ્રોપર્ટી એક મેરિટલ પૂલમાં આવી જાય છે. તેમજ કોર્ટ ભારત અને વિદેશ બંન્ને સ્થળે કુલ પ્રોપર્ટીના 60 ભાગ પત્નીને આપવાનો અધિકાર રાખે છે.

4 / 8
ધવનના કેસમાં, ઓસ્ટ્રેલિયન ફેમિલી કોર્ટે 1975ના કાયદાની કલમ 79 લાગુ કરી, જે કોર્ટને ભારતીય કાયદા સાથે અસંગત કોઈપણ આદેશ આપવાનો અધિકાર આપે છે.

5 / 8
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ભારતીય ફેમિલી લો એક્ટ 1975 હેઠળ પ્રોપર્ટી સેટલમેન્ટનો નિયમ ભારતીય મેટ્રિમોનિયલ લો અને હિન્દુ મેરેજ એક્ટ 1955ની સાથે મેળ ખાય છે.તેથી આયશાએ પ્રોપર્ટી સેટલમેન્ટ નિયમ હેઠળ જે 5.7 કરોડની રકમ છે. તે શિખર ધવનને આપવી પડશે.

6 / 8
શું છે પ્રોપર્ટી સેટલમેન્ટ કાનુન તો. ભારતમાં મેરેજ એક્ટ હેઠળ પ્રોપર્ટી સેટલમેન્ટની કોઈ ચોક્કસ જોગવાઈ નથી પરંતુ અલગ અલગ ધર્મોના હિસાબે આ લાગુ કરવામાં આવે છે. હિન્દુ મેરેજ એક્ટ હેઠળ કલમ 27માં છુટાછેડાના સમયે પતિ-પત્નીના સંયુક્ત માલિકન હક વાળી પ્રોર્પટીને વહેંચી શકાય છે.

7 / 8
આ કાનુનમાં સ્ત્રીધનની જોગવાઈ છે, જે પત્નીને મળેલી ગિફટ, જ્વેલરી, ફર્નીચર વગેરેના રુપમાં હોય છે અને આ મિલકત છૂટાછેડા પર ફક્ત પત્નીને જ આપવામાં આવે છે. કાયદાની કલમ 25 હેઠળ, છૂટાછેડાની સ્થિતિમાં પત્નીને ભરણપોષણ મેળવવાનો અધિકાર છે.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)