કાનુની સવાલ : જો કોઈ તમારા પ્રાઈવેટ ફોટા અને વીડિયો બનાવીને બ્લેકમેલ કરે છે, તો તમે આ કાનૂનની મદદ લઈ શકો

જો કોઈ તમારા પ્રાઈવેટ ફોટો લીક કરવાની ધમકી આપે છે. તો આ સીધો એક સાયબર ક્રાઈમનો ગુનો છે. જેના પુરાવા સાચવો, જેમ કે સ્કીન શોર્ટ લઈ લો, ચેટ, કોલનો રેકોર્ડ રાખો.

| Updated on: Jan 09, 2026 | 10:01 AM
1 / 7
જો કોઈ વ્યક્તિ તમારા પ્રાઈવેટ ફોટો અને વીડિયો બનાવી તમને બ્લેકમેલ કરી રહ્યું છે. તો ચિંતા કરવાની જરુર નથી. બ્લેકમેલિંગ કરનાર વ્યક્તિના મેસેજ, કોલ ,રેકોર્ડિંગ તેમજ સ્કીન શોર્ટ સાચવીને રાખો. જેનાથી આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરળતા રહે છે.

2 / 7
સોશિયલ મીડિયા પર તમને ધમકી આપનારાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ  પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવો. "રિપોર્ટ વુમન/ ચાઈલ્ડ રિલેટેડ ક્રાઈમની જાણ કરો" વિકલ્પ પર ક્લિક કરો. પછી, પુરાવા તરીકે બધા સ્ક્રીનશોટ અપલોડ કરો.

3 / 7
 તમારી ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. પીડિતો નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે.આવું કરવું એક ગંભીર ગુનો છે. આવા ગુનાને રોકવા માટે અને કાર્યવાહી કરવા માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 77 બનાવવામાં આવી છે.

4 / 7
કોઈ પણ મહિલાની પરવાનગી વગર તેનો અંગત વીડિયો ઉતારવો એક ગુનો છે. અન્ય કોઈ સાથે શેર કરવા પણ એક મોટો ગુનો છે. આવું કરનાર આરોપીને 1 થી 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

5 / 7
તેમજ 2 લાખનો દંડ પણ ફટકારવામા આવે છે.જો આવી ભૂલ બીજી વખત કરવામાં આવે તો 3 થી 7 વર્ષની સજા તેમજ દંડ પણ લાગી શકે છે.

6 / 7
તમે 1930 પર કોલ કરી શકો છો. અથવા સાયબરક્રાઈમની વેબસાઈટ પર ફરીયાદ પણ કરી શકો છો.બ્લેકમેલિંગ એક ગંભીર ગુનો છે.મહિલાઓએ સતર્ક રહેવું ખુબ જરુરી છે.

7 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)