કાનુની સવાલ : ભૂલથી પણ રેલવેની ચાદર, ધાબળા અને ઓશિકા તમારા બેગમાં ન નાખતા, પકડાશો તો જેલ ભેગા થશો

હંમેશા મુસાફરો ટ્રેનમાં સફર કરવાની સાથે મળનારી ચાદર અને તકિયા સાથે લઈ જાય છે. સામાનની આ ચોરીનું નુકસાન રેલવે સ્ટાફ ભોગવે છે. કારણ કે, આ બધાના પૈસા તેના પગારમાંથી કાપવામાં આવે છે. તો ચાલો જાણીએ ટ્રેનમાંથી જો તકિયા કે ચાદરની ચોરી કરી તો કેટલી સજા થશે.

| Updated on: Jul 14, 2026 | 11:10 AM
1 / 7
 લાંબી સફર માટે લોકો ભારતીય રેલવેને બેસ્ટ માને છે. પછી જનરલ ડબ્બા દ્વારા હોય કે એસી કોચ માટે. રેલવે પોતાના યાત્રિકોને આરમદાયક સફર કરાવવાની સાથે સાથે સુવિધાઓ પણ આપે છે. જો તમે પણ એસી કોચમાં મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો.

2 / 7

3 / 7
આ ચોરીનું પરિણામ રેલવેનો સ્ટાફ ભોગવે છે. કારણ કે, આ નુકસાનના પૈસા તેના પગારમાંથી કાપી લેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, જો તમે રેલવેમાંથી બેડ રોલની ચોરી કરી તો તમને ભારે પડી શકે છે. તેને લઈ કાનુન શું કહે ચાલો જાણીએ.

4 / 7
જો તમે ટ્રેનમાં સફર કરી રહ્યા છો તો એસી કોચમાં તમને આરમદાયક સફર માટે બેડ રોલ આપવામાં આવે છે. મુસાફરોની જવાબદારી હોય છે કે, તે આખી સફર પછી આ સામાન રેલવે સ્ટાફને સોંપી દે. અથવા તેમની સીટ પર સુરક્ષિત રીતે રાખી દે.

5 / 7
કેટલીક વખત મુસાફરો આ સામાન પોતાની સાથે લઈ જાય છે. કોરોના મહામારી બાદ જ્યારે બેડરોલની સેવાઓ ફરી શરુ થઈ તો જાન્યુઆરી 2022થી મે 2026 સુધી અંદાજે 1.27 કરોડ બેડરોલ ચોરી થયા હતા. સામે આવેલા આંકડાથી જાણ થાય છે કે, 2022 થી 2025 વચ્ચે ચોરીની ઘટનાઓમાં 56 ટકા વધારો થયો છે આને તમે ચોરી કે પછી લોકોની લાલચ પણ કહી શકો છો.

6 / 7
 રેલવે પ્રોપર્ટી એક્ટ 1966 મુજબ ચોરીના સામાનની સાથે પહેલી વખત પકડાવા પર એક વર્ષની સજા અથવા 1000 રુપિયાનો દંડ થઈ શકે છે. જો આ મામલો ગંભીર છે તો, 5 વર્ષની જેલ અને દંડ બંને થઈ શકે છે.

7 / 7
 (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us