કાનુની સવાલ : શું ટ્રેનમાં અચાનક મૃત્યુ થાય તો વળતર મળે છે? રેલવેના દરેક નિયમ જાણો

હંમેશા લોકોના મનમાં સવાલ રહે છે કે, જો ટ્રેનનો અકસ્માત થાય નહી અને કોઈ વ્યક્તિનું ટ્રેનમાં મુસાફરી દરમિયાન મૃત્યું થાય તો. તે વ્યક્તિને વળતર મળે છે. આ વિશે રેલવેના નિયમો જાણો

| Updated on: Nov 03, 2026 | 2:18 PM
1 / 8
 ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. કારણ કે, ટ્રેનમાં સફર કરવી સૌથી વધારે આરામદાયક ,સુરક્ષિત અને સસ્તી માનવામાં આવે છે. આ સિવાય અનેક કારણો છે. ભારતીય રેલવેએ ટ્રેનમાં સફર કરનારા લોકો માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જેનાથી સફર દરમિયાન મુસાફરોને પરેશાનીઓનો સામનો કરવો પડે નહી.

2 / 8
રેલવે સાથે જોડાયેલા અનેક નિયમો વિશે અનેક લોકોને વધારે જાણકારી હોતી નથી. આવો એક નિયમ ટ્રેન અકસ્માત અને સફર દરમિયાન મૃત્યું સાથે જોડાયેલો છે. લોકોના મનમાં સવાલ રહે છે કે, જો ટ્રેન અકસ્માત થાય નહી પરંતુ કોઈ વ્યક્તિનું મુસાફરી દરમિયાન મૃત્યું થાય તો. શું તે વ્યક્તિને વળતર મળે છે? જો તમને પણ આવો જ પ્રશ્ન હોય, તો ચાલો સંપૂર્ણ વિગતો જાણીએ.

3 / 8
ટ્રેનમાં ચઢતી કે ઉતરતી વખતે ભારતીય રેલવેમાં અનેક લોકો શિકાર બને છે. કેટલાક લોકો ટ્રેનની નીચે આવવાથી મૃત્યું થાય છે. તો કેટલાકને ગંભીર ઈજા થાય છે. આવી સ્થિતિમાં ભૂલ મુસાફરોની હોય છે. તો વળતર મળતું નથી. જો ટ્રેનમાં ચઢતી કે ઉતરતી વખતે કોઈનું મૃત્યું થાય તો રેલવે વળતર આપે છે.

4 / 8
કેટલીક વખતે એવું જોવા મળે છે કે, કોઈ વ્યક્તિ ટ્રેનની આગળ આવી સુસાઈડ કરવાનો પ્રયત્ન કરે છે. આ કારણે તેનું મૃત્યું થાય છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ જાય છે. રેલવે સુસાઈડ કરવું કે કોશિશ કરનારને વળતર આપતું નથી.

5 / 8
ભારતીય રેલવે કોઈ વ્યકતિને ત્યારે વળતર આપે છે. જ્યારે રેલવેની ભૂલ હોય. જો કોઈ ટ્રેનનો અકસ્માત થાય છે. તો ઈજાગ્રસ્ત વ્યક્તિઓને અને મૃતકને વળતર આપવામાં આવે છે.

6 / 8
IRCTC ટ્રેન મુસાફરોને માત્ર 35 પૈસાના લગભગ શૂન્ય પ્રીમિયમ પર 10 લાખ સુધીનું વીમા કવર ઓફર કરે છે. આ પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આઈઆરસીટીસી એપ અથવા વેબસાઈટ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરો છો.

7 / 8
તો પેમેન્ટ પ્રોસેસ દરમિયાન ઈન્શ્યોરન્સનો વિકલ્પ આપવામાં આવે છે. જે સિલેક્ટ કરો તો તમને 35 પૈસામાં આ વીમા કવર મળી જાય છે. ખાસ વાત એ છે કે,એક PNR જેટલા મુસાફરો માટે ટિકિટ બુક કરાવી શકાય છે અને આ વીમો તે બધા પર લાગુ પડે છે.

8 / 8
 (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us
Loading...
Unable to load recommendations.