તમારા ઘરમાં આ સમયે લક્ષ્મી કરે છે પ્રવેશ, ત્યારે આ ભૂલ કરવાથી બચજો, જાણો

માતા લક્ષ્મી હિન્દુ ધર્મની મુખ્ય દેવીઓમાંની એક છે, જેમને ધન, વૈભવ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સદ્દગુણોની દેવી તરીકે માનવામાં આવે છે.

| Updated on: Jun 20, 2025 | 6:30 PM
4 / 7
સાંજ સમયે ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું આવશ્યક છે. સાથે જ, ઘરના દરેક ખૂણામાં પ્રકાશ છવાયેલો હોય એ પણ શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

5 / 7
સાંજના સમયે ઘરના પ્રવેશદ્વારને  પ્રકાશિત કરવું શુભ માનવામાં આવે છે. ઉપરાંત, મુખ્ય દરવાજા અને ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવાનું પણ વિધાન છે. (Credits: - Canva)

6 / 7
સાંજના સમયે તુલસીના છોડનો સ્પર્શ કરવાનું અશુભ માનવામાં આવે છે. એ સાથે, આ સમય દરમિયાન નાણાંની લેવડદેવડ કરવાનું પણ ટાળવું જોઈએ.

7 / 7
( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)